જામનગર મહાનગરપાલિકામાં ભરતી 2023

જામનગર મહાનગરપાલિકામાં ભરતી 2023: ધોરણ 10 અને 12 પાસના વિદ્યાર્થીઓ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં તમે તમારા બધા જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટસ લઈ અને જાહેરાતમાં આપેલ સરનામે ઉપસ્થિત રહેવાનુ રહેશે. અરજીની વાત કરવામાં આવે તો ઇન્ટરવ્યૂ 19 જુલાઈ 2023 ના રોજ યોજવામાં આવશે. આ ભરતી ની તમામ માહિતી માટે પૂરી પોસ્ટ વાંચો.

jamnagar municipal corporation recruitment 2023

પોસ્ટનું નામ

 • ટેબલ ટેનિસ કોચ : 01 જગ્યા
 • બેડમિન્ટન કોચ : 01 જગ્યા
 • જિમ ટ્રેનર (લેડિઝ) : 01 જગ્યા
 • સ્વિમિંગ લાઈફ ગાર્ડ (પુરુષ) : 01 જગ્યા
 • સ્વિમિંગ લાઈફ ગાર્ડ (લેડિઝ) : 02 જગ્યા

આવશ્યક લાયકાત

 • ટેબલ ટેનિસ કોચ અને બેડમિન્ટન કોચ માટે : ધોરણ 12 પાસ અને જિલ્લા/ રાજ્ય કક્ષા/ રાષ્ટ્રીય કક્ષાની રમતમાં ભાગ લીધેલ હોય અથવા કોચિંગની કામગીરી કરેલ હોય તેઓના પ્રથમ પસંદગી આપવામાં આવશે
 • જિમ ટ્રેનર (લેડિઝ) માટે : ધોરણ 12 પાસ અને જિમના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
 • સ્વિમિંગ લાઈફ ગાર્ડ (પુરુષ અને મહિલા બંને) માટે : ધોરણ 10 પાસ, સ્વિમિંગ તથા બચાવની કામગીરીના જાણકાર તેમજ લાઇફ ગાર્ડનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

માસિક ફિક્સ પગાર

 • એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર

વય મર્યાદા

 • ઉમેદવારની ઉમર 18 થી 58 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત જગ્યાઓ ભરવા માટે વોક ઇન્ટરવ્યૂ તારીખ 19/7/2023 ના રોજ બપોરે 12 કલાકે મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જુબીલી ગાર્ડન, જામનગર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ નિયત મુજબમાં ફોર્મ ભરી પાસપોર્ટ સાઇઝના બે ફોટા, શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉંમર અંગેના માન્ય સંસ્થાના સર્ટિફિકેટ તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણે નકલ સેટ ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ ઇન્ટરવ્યૂમાં નોંધણી સવારે 9:00 થી 11 કલાક સુધીમાં કરાવવાની રહેશ. ત્યારબાદ નોંધણી કરવામાં આવશે નહીં.

મહત્વની તારીખ

 • ઇન્ટરવ્યુની તારીખ : 19/07/2023

મહત્વની લિંક

જાહેરાત ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
GkVacancy.Com નું હોમપેજ જોવાઅહી ક્લિક કરો

Leave a Comment